લાખાપર હિન્દુ પ્રીમિયર લીગના ત્રીજા રાઉન્ડમાં પાર્થ લાખાપર અને અર્જુન ખેંગારપર જેવી ધરખમ ટિમો ટકરાઈ હતી...

આ મેચની મુખ્ય હાઈલાઈટ વિકી આહીર અને ભગીરથ ડાંગરની ધમાકેદાર ઈંનિંગ્સ રહી હતી.વિકી આહીરે 36 બોલમાં 122 રન બનાવ્યા હતા, જેમાં 16 સિક્સ માર્યા હતા તેમજ આ ટુર્નામેન્ટ નો હાઈસ્કોર છે

Vicky Ahir Man of the match, Parth Lakhapar v Arjun Khengarpar

વળતા જવાબમાં ભગીરથ ડાંગરે 16 બોલમાં 62 રનની ઈંનિંગ રમી હતી જેમાં તેમણે એક ઓવરના 5 બોલમાં 5 સિક્સ માર્યા હતા અને કુલ 9 સિક્સ ફટકાર્યા હતા

Second Man of the Match Bhagirath Dangar, Parth Lakhapar v Arjun KhengarparYou might also like